પટેલ સમાજનો ઈતિહાસ જાણો : કોણ અને ક્યાંથી આવ્યા હતા પાટીદારો
PATIDAR The Patidar are a caste found in the state of Gujarat , India. They were formally recognized as a separate identity in the 1931 census of India, having previously been classified as Kanbi . They are among the most studied of Indian castes and the process leading to their recognition is a paradigmatic example of the invention of tradition by social groups in India. પટેલ અથવા પાટીદાર અથવા કણબી એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ છે. પટેલોમાં લેઉવા પટેલ અને કડવા પટેલ એમ બે પેટા જ્ઞાતિ છે. ઇતિહાસ તેઓ કુર્મઋષિનાં વંશજો હોવાનુ મનાય છે તેથી તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે જ ઓળખાતા હતાં. ઇતિહાસકારોનાં મત અનુસાર પટેલો મધ્ય એશિયા માં આસુ નદી પાસે પામીર નામનાં ઉચ્ચ પ્રદેશમાં વસતા હતાં. ત્યાંથી એક સમુહે અફઘાનિસ્તાન માં થઈને હિન્દુકુશ પર્વતમાળા ઓળંગી ખૈબરઘાટનાં માર્ગે પંજાબ માં દાખલ થઈને વસવાટ કર્યો હતો તેમ કહેવાય છે. ભારત દેશમાં પંજાબના સપ્તસિંઘુ પ્રદેશ ‘લેયા’ પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો લેઉઆ કહેવાય...
Comments
Post a Comment