Posts

કામ કરો, સમય પસાર ન કરો

  કામ કરો, સમય પસાર ન કરો ◆જો તમારી પાસે પૈસાની તંગી છે તો બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનું બંધ કરો. ◆ જો તમારી પાસે સમય ન હોય તો ટીવી, ફોન પર સમય પસાર કરવાનું બંધ કરો. ◆ જો તમને કોઈ જ્ઞાન ન હોય તો ઓનલાઈન કોર્સ કરો અને તમારા જ્ઞાનમાં વધારો કરો. ◆ જો તમને કોઈ કામ અઘરું લાગતું હોય તો તે કામમાં પહેલું પગલું ભરીને તેને શરૂ કરો. ◆ જો તમે સફળ લોકોને જાણતા નથી, તો તેમને ઑનલાઇન અનુસરો અને તેમને સાંભળો. ◆ જો તમે તમારા સ્વાસ્થ્યથી નાખુશ હોવ તો હેલ્ધી ખાવાનું શરૂ કરો, વહેલા ઉઠો અને વર્કઆઉટ કરો.

HOW TO DOWNLOAD ITI NCVT MARKSHEET AND CERTIFICATE? (ITI NCVT માર્કશીટ અને સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું)

Image
  આઈ.ટી.આઈ.ની માર્કશીટ ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો. STEP 1 https://ncvtmis.gov.in/Pages/Trainee/Authentication.aspx STEP 2 STEP 3 STEP 4 STEP 5 હવે તમે NCVT MIS વેબસાઈટ પર લોગીન છો. તમારી પ્રોફાઇલ દેખાશે અને તમે તમારી બધી વિગતો જોઈ શકશો. નીચે જાઓ અને ત્યાં પ્રમાણપત્ર અને માર્કશીટ ડાઉનલોડ કરવા માટે "Print Certificate" અને "Print Consolidated Marksheet" પર ક્લિક કરો. તમારી માર્કશીટ અને પ્રમાણપત્રની કોપી સેવ કરી લેવી.

ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે શું? તેના પ્રકાર અને ફાયદાઓ

Image
     ક્લાઉડ કમ્પ્યુટિંગ એ એક એવી તકનીક છે જે વપરાશકર્તાઓને તેમના સ્થાનિક કમ્પ્યુટર અથવા ડેટા સેન્ટરને બદલે ઇન્ટરનેટ પર સર્વર, સ્ટોરેજ, ડેટાબેસેસ, એપ્લિકેશન્સ અને અન્ય સેવાઓ જેવા કમ્પ્યુટિંગ સંસાધનોને ઍક્સેસ કરવા સક્ષમ બનાવે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગમાં, વપરાશકર્તાઓ માંગ પર આ સંસાધનોને ઍક્સેસ કરી શકે છે, અને તેમના પોતાના ભૌતિક હાર્ડવેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદવા અને જાળવવાને બદલે તેઓ જે વાપરે છે તેના માટે જ ચૂકવણી કરી શકે છે.     ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્રદાતાઓ જેમ કે Amazon Web Services (AWS), Microsoft Azure, અને Google Cloud Platform પાસે સમગ્ર વિશ્વમાં સ્થિત ડેટા સેન્ટર્સ છે જે ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓની શ્રેણી ઓફર કરે છે.     ક્લાઉડ કમ્પ્યુટિંગ સામાન્ય રીતે ત્રણ અલગ-અલગ મોડલમાં વિતરિત કરવામાં આવે છે:  ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ (IaaS) પ્લેટફોર્મ એઝ એ સર્વિસ (PaaS) સોફ્ટવેર એઝ એ સર્વિસ (SaaS).      IaaS વપરાશકર્તાઓને વર્ચ્યુઅલાઈઝ્ડ કમ્પ્યુટિંગ સંસાધનોની ઍક્સેસ પ્રદાન કરે છે, જેમ કે સર્વર, સ્ટોરેજ અને નેટવર્કિંગ, જેનો ઉપયોગ તેમની પોતાની એપ્લિકેશનો અને સેવાઓ બનાવવા અને જમાવવા માટે થઈ શકે

વાર્તા : ભગવાન નો ભાગ

શામજી નાનપણ થી ભરાડી ભાઈબંધ ઘણા અને શામજી એનો હેડ. ભાઈબંધો ને ભેગા કરી ને પછી આંબલી પાડે, કોઈના ખેતર માંથી શિંગ ના પાથરા ઉપાડે, ગાંડા બાવળ માંથી હાંઘરા પાડે અને પછી ગામને ગોંદરે વડ નું ખૂબ મોટું જાડ એની નીચે બેસીને બધી વસ્તુના ઢગલા કરતા અને પછી શામજી ભાગ પાડે બધા ભાયબંધ ના ભાગ કરીને છેવટે એક વધારાનો ભાગ કરે. ભાઈબંધ પૂછે એલા શામજી આ કોનો ભાગ તો શામજી કહે  ‘આ ભાગ ભગવાનનો !’  અને પછી સૌ પોતપોતાનો ભાગ લઈને રમવા દોડી જતા. અને ભગવાનનો ભાગ ત્યાં મૂકી જતા. ભગવાન રાતે આવશે, છાનામાના પોતાનો ભાગ ખાઇ જશે એમ શામજી બધા ને સમજાવે.     બીજે દિવસે સવારે  વડલે જઈને જોતા તો  ભગવાન એનો ભાગ ખાઈ ગયા હોય બોરના ઠળીયા ત્યાં પડ્યા હોય અને પછી તો આ રોજની એમની રમત થઈ ગઈ અને આમ રમતા રમતા શામજી મોટો થયો ગામડે થી શહેર કમાવવા ગયો. બે હાથે ઘણું ય ભેગું કર્યું જેમ જેમ કમાણી વધતી ગઈ તેમ તેમ શામજી નો લોભ વધતો ગયો. ધન ભેગુ તો ઘણું કર્યું પણ શામજી પેલો ભગવાન નો ભાગ કાઢવાનું ભૂલી ગયો. લગ્ન કર્યા, છોકરા છૈયા ને પરણાવ્યા એના છોકરા છૈયા શામજી ઘર મા દરેક ની જરૂરિયાત પૂરી કરે જેને જે જોતું હોય તે લાવી આપે આ બધી

દાદાજીની વાતો : વાર્તા " સાચી નિવૃત્તિ " ..... શ્રી સુરેશ ત્રિવેદી

“કાકા, ચાલો, ટાઇમ પૂરો થઇ ગયો !”  બગીચાના ચોકીદારે અનિલરાયને ઢંઢોળીને કહ્યું. ઝપકી લઇ રહેલ અનિલરાય ઢીલા સાદે બબડ્યા:” હા, ભઈ, હવે તો મારો ટાઇમ પણ પૂરો થયો હોય તેવું લાગે છે.” અનિલરાયે આજુબાજુ નજર નાખી તો કલબલાટ કરતાં ભૂલકાંઓ અને ચોવટ કરતા વડીલો તો ક્યારનાય બગીચાની બહાર નીકળી ગયા હતા. એટલે અનિલરાય પણ ચંપલ પહેરી ઘેર જવા નીકળ્યા. રેલવેના કર્મચારી તરીકે નિવૃત્ત થયાને છ મહિના થઇ ગયા, પરંતુ જાણે કે અનિલરાય હજુ સુધી નિવૃત્તિ માટે તૈયાર નહોતા. વર્ષો સુધી ઝીણવટભરી ચીવટ અને સંપૂર્ણ સમર્પણની ભાવનાથી નોકરી કરતાં કરતાં અનિલરાય તે દોડભાગ અને ધમાલભરી જિંદગી સાથે એટલા ઓતપ્રોત થઇ ગયા હતા કે હવે નિવૃત્તિ પછીની કશું કર્યા વગરની જિંદગી તેમને અકળાવનારી લાગતી હતી.   દરરોજના નિત્યક્રમ મુજબ સવારે વહેલા ઉઠી જાય તો પત્ની નિર્મલાબેન છણકો કરીને કહેતાં: હવે તમારે ક્યાં ઓફીસ જવાનું છે, તે વહેલા ઉઠીને બાથરૂમ રોકીને બેસી જાઓ છો! આ છોકરાંઓને સ્કૂલ જવામાં મોડું થશે અને મુકેશ પણ બિચારો ક્યારે તૈયાર થશે! થોડીવાર શાંતિથી પથારીમાં પડ્યા રહોને! પરંતુ ઊંઘ ઉડી ગયા પછી અનિલરાયને પથારી ચટકા ભરતી. માંડમાંડ

BCA Semester 4 Networking Full Form Part 2

SAURASHTRA UNIVERSITY NETWORKING FULL FORM BCA SEMESTER-4 RTP :- Rowing Information  Protocol LSL  :- Link Support layer NETBIOS :- Network Basic Input / Output System L2CAP  :- Logical Link Control and Adaptation Layer Protocol RFCOMM :- Radio Frequency Communication RTP :- Rooting Information Protocol OSPF :- Open System Path First BGP:- Border Gateway Protocol IGRP :- Interior Gateway Routing Protocol EIGRP :- Enhanced Interior Gateway Protocol IS-IS :- Intermediate System  - Intermediate System CIDR  :- Class Inter Domain Routing ISP :- Internet Service Provider CIA :- Confidentiality  Integrity  Availability DOS:-  Domical of Services MMC:- Microsoft Management Console LOAP :- Lightweight Directory Access protocol IFTF :- Internet Engineering Task Force PSTN :-Public Switched Telephone Network ISDN :- Integrated Service Digital Network BRI :-  Basic Rate Interface PRI :- Primary Rate Interface VPN :- Virtual Private Network DMVPN :- Dynamic Mu

BCA Semester 4 Networking Full Form Part 1

SAURASHTRA UNIVERSITY NETWORKING FULL FORM BCA SEMESTER-4 LAN :-   Local Area Network MAN :- Metropolis Area Network WAN   :- Wide Area   Network MBPS :- Mega Bits   Per Second GBPS :- Giga bits Per second CSMA/CD:- Carrier Sense Multiple Access /Collision Detection CSMA/CA :-Carrier Sense Multiple Access/Collision Avoidance FDDI :- Fiber Distribute data Interface CDDI:- Copper Distribute Data   Interface STP :- Shielded Twisted Pair UTP:- Unshielded Twisted Pair OSI :- Open System Inter Face TP-PMD :- Twisted- Pair Physical Media Development TP-DDI :- Twisted- Distributed Data Interface MAV :- Multi Station Access Unite ISO:- International stander Organization MAC :- Media access Control LLC :- Logical Link Control TCP/IP :- Transmission Control   Internet Protocol DOD:- Department Of   Defiance IP :- Internet Protocol HTTP:- Hyper Text Transfer Protocol SSL:- Secure Sockets Layer SMTP:- Simple Mail Transfer Protocol MIME:- Multi Purpose   Internet