કામ કરો, સમય પસાર ન કરો

 

કામ કરો, સમય પસાર ન કરો


◆જો તમારી પાસે પૈસાની તંગી છે તો બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનું બંધ કરો.


◆ જો તમારી પાસે સમય ન હોય તો ટીવી, ફોન પર સમય પસાર કરવાનું બંધ કરો.


◆ જો તમને કોઈ જ્ઞાન ન હોય તો ઓનલાઈન કોર્સ કરો અને તમારા જ્ઞાનમાં વધારો કરો.


◆ જો તમને કોઈ કામ અઘરું લાગતું હોય તો તે કામમાં પહેલું પગલું ભરીને તેને શરૂ કરો.


◆ જો તમે સફળ લોકોને જાણતા નથી, તો તેમને ઑનલાઇન અનુસરો અને તેમને સાંભળો.


◆ જો તમે તમારા સ્વાસ્થ્યથી નાખુશ હોવ તો હેલ્ધી ખાવાનું શરૂ કરો, વહેલા ઉઠો અને વર્કઆઉટ કરો.



Comments

Popular posts from this blog

Java Event Delegation Model, Listener and Adapter Classes

ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે શું? તેના પ્રકાર અને ફાયદાઓ

Cluster Computing & Grid Computing