Posts

Showing posts with the label STUDY

કામ કરો, સમય પસાર ન કરો

  કામ કરો, સમય પસાર ન કરો ◆જો તમારી પાસે પૈસાની તંગી છે તો બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનું બંધ કરો. ◆ જો તમારી પાસે સમય ન હોય તો ટીવી, ફોન પર સમય પસાર કરવાનું બંધ કરો. ◆ જો તમને કોઈ જ્ઞાન ન હોય તો ઓનલાઈન કોર્સ કરો અને તમારા જ્ઞાનમાં વધારો કરો. ◆ જો તમને કોઈ કામ અઘરું લાગતું હોય તો તે કામમાં પહેલું પગલું ભરીને તેને શરૂ કરો. ◆ જો તમે સફળ લોકોને જાણતા નથી, તો તેમને ઑનલાઇન અનુસરો અને તેમને સાંભળો. ◆ જો તમે તમારા સ્વાસ્થ્યથી નાખુશ હોવ તો હેલ્ધી ખાવાનું શરૂ કરો, વહેલા ઉઠો અને વર્કઆઉટ કરો.